નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

  • A
    સંપર્ક વિધિ (Contact process) દ્વારા સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન
  • B
    હેબર વિધિ (Haber's process) દ્વારા એમોનિયાનું ઉત્પાદન
  • C
    મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સુક્રોઝનું જળવિભાજન
  • D
    તેલનું હાઇડ્રોજનેશન

Explore More

Similar Questions

હેબર પદ્ધતિમાં $NH_3$ ની બનાવટ દરમિયાન, વપરાતા પ્રમોટર(ઓ) કયા છે?

$Fischer-Tropsch$ પ્રક્રિયા દ્વારા ગેસોલિનના સંશ્લેષણમાં વપરાતા ઉદ્દીપકની ઓળખ કરો.

ઝિયોલાઈટસ એટલે શું?

ઉદીપક એ પ્રક્રિયાનો વેગ........... વધારશે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપક ત્રણ અલગ-અલગ અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo