નીચેનામાંથી કોને કાર્બાઈલએમાઈન કહેવામાં આવે છે?

  • A
    $RCN$
  • B
    $RCONH_2$
  • C
    $R-CH=NH$
  • D
    $RNC$

Explore More

Similar Questions

$NH_3$,$CH_3NH_2$ અને $(CH_3)_2NH$ બેઝ માટે વધતા બેઝિક સ્વભાવનો સાચો ક્રમ કયો છે?

$C_4H_{11}N$ ના કેટલા સમઘટકો દ્વિતીયક એમાઈન છે?

ડાયએમિનોબેન્ઝોઈક એસિડ $C_6H_3(NH_2)_2COOH$ ના તમામ છ શક્ય સમઘટકોના ડિકાર્બોક્સિલેશનથી ત્રણ નીપજો $A, B$ અને $C$ મળે છે. ત્રણ એસિડ નીપજ $A$ આપે છે,બે એસિડ નીપજ $B$ આપે છે અને એક એસિડ નીપજ $C$ આપે છે. નીપજ $C$ નું ગલનબિંદુ .....$^{\circ} C$ છે.

ડાયઝોનિયમ ક્ષારની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ડાયઝોનિયમ સમૂહ જળવાઈ રહે છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo