નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સીરમ $=$ રુધિર $+$ ફાઈબ્રિનોજન
  • B
    લસિકા $=$ પ્લાઝ્મા $+$ $RBC$ $+$ $WBC$
  • C
    રુધિર $=$ પ્લાઝ્મા $+$ $RBC$ $+$ $WBC$ $+$ ત્રાકકણો
  • D
    પ્લાઝ્મા $=$ રુધિર $-$ ($RBC$ $+$ $WBC$ $+$ ત્રાકકણો)

Explore More

Similar Questions

એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો બંને દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી?

સમાન $emf$ ધરાવતા બે સ્ત્રોતોને બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવ્યા છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધો $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો:

ત્રણ અંકની સંખ્યા $n$ એવી છે કે તેના છેલ્લા બે અંકો સમાન છે અને પ્રથમ અંકથી અલગ છે. આવી $n$ સંખ્યાઓની કુલ સંખ્યા કેટલી છે?

'ન્યુક્લેઇન' $(Nuclein)$ શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે?

$LEADING$ શબ્દના તમામ સાત અક્ષરોને તમામ શક્ય રીતે ગોઠવવામાં આવે અને આ રીતે બનતા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $2017^{\text{th}}$ ક્રમે આવતો શબ્દ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo