ફૂગ અને બેક્ટેરિયાની કોષદીવાલની રચના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંનેમાં ગ્લાયકોપેપ્ટાઈડ હોય છે
  • B
    બંને $N$-એસીટાઈલગ્લુકોસેમાઈનથી બનેલા છે
  • C
    બંને $N$-એસીટાઈલગ્લુકોસેમાઈન અને સેલ્યુલોઝથી બનેલા છે
  • D
    બંને કાઈટિનથી બનેલા છે

Explore More

Similar Questions

વર્ગીકરણની જાતિવિકાસીય (Phylogenetic) પદ્ધતિ શું દર્શાવે છે?

કૉલમ $- I$ ને કૉલમ $- II$ સાથે જોડો.
કૉલમ $- I$કૉલમ $- II$
$(a)$ મૃતોપજીવી$(i)$ ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનો સહજીવી સહવાસ
$(b)$ પરોપજીવી$(ii)$ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન
$(c)$ લાઈકેન$(iii)$ જીવંત વનસ્પતિઓ કે પ્રાણીઓ પર વસવાટ
$(d)$ માયકોરાઈઝા$(iv)$ લીલ અને ફૂગનો સહજીવી સહવાસ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોની પાસે બે અસમાન અગ્રસ્થ કશા (apical flagella) હોય છે?

વિધાન $A$: વ્હીટેકરે ફૂગને પ્રોટિસ્ટાથી અલગ સૃષ્ટિમાં સ્થાન આપ્યું છે.
કારણ $R$: ફૂગની કોષદીવાલ ફંગસ-સેલ્યુલોઝ (કાઇટિન) ની બનેલી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાનો સમાવેશ ..... સૃષ્ટિમાં થાય છે અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ તેમનો સમાવેશ ...... સૃષ્ટિમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo