જળવિભાજન (hydrolysis) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું અન્ય કરતા અલગ છે?

  • A
    $CCl_4$
  • B
    $NF_3$
  • C
    $BF_3$
  • D
    $SF_6$

Explore More

Similar Questions

$S-O$ બંધ લંબાઈ શેમાં મહત્તમ છે?

નીચેની ઇલેક્ટ્રોન-ડોટ રચનામાં, ડાબેથી જમણે નાઇટ્રોજન પરમાણુઓ માટે ફોર્મલ ચાર્જની ગણતરી કરો: $: \ddot{N} = N = \ddot{N} :$

$XeF_4$ માં કુલ $36$ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. $XeF_4$ માં સંયોજકતા ઇલેક્ટ્રોનના ઉપયોગ માટે સાચું વિધાન પસંદ કરો.

$N(SiH_3)_3$ અને $NH(SiH_3)_2$ બંને સંયોજનો ત્રિકોણીય સમતલીય માળખું ધરાવે છે. આ બંને સંયોજનો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

$X, Y$ અને $Z$ તત્વના પરમાણુઓ ધરાવતા એક સ્થાયી અણુનું બંધારણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો તત્વો $X, Y$ અને $Z$ અનુક્રમે કયા હોઈ શકે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo