નીચેનામાંથી કોનો ઉપયોગ ટ્રાન્ક્વીલાઈઝર (શાંતિદાયક) તરીકે થાય છે?

  • A
    નેપ્રોક્સેન
  • B
    ટેટ્રાસાયક્લિન
  • C
    ક્લોરફેનિરામાઈન
  • D
    ઇક્વાનિલ

Explore More

Similar Questions

સૂચિ-$I$ ને સૂચિ-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| સૂચિ-$I$ | સૂચિ-$II$ |
| :--- | :--- |
| $A$. મોર્ફિન | $I$. ઉદાસીનતા રોધી (Anti-depressant) |
| $B$. ક્લોરોઝાયલેનોલ | $II$. ખાંડ (કેન સુગર) કરતા $550$ ગણું વધુ ગળ્યું |
| $C$. ફેનેલઝિન | $III$. માદક વેદનાહર (Narcotic analgesic) |
| $D$. સેકરિન | $IV$. જીવાણુનાશી (Antiseptic) |

નીચેનામાંથી પ્રતિહિસ્ટામાઈન (antihistamine) તરીકે શેનો ઉપયોગ થાય છે?

બાયોડિગ્રેડેબલ (જૈવ વિઘટનીય) પ્રક્ષાલકના બંધારણમાં ..... હોય છે.

વેદનાહારક તરીકે વપરાતો કયો પદાર્થ નશાકારક ટેવ નીપજાવનાર નથી?

નીચેનામાંથી કયું એન્ટિ-હિસ્ટામાઈન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo