નીચેનામાંથી કયું લાયોફિલિક (દ્રવ્ય-સ્નેહી) કલિલ છે?

  • A
    જિલેટીન
  • B
    સલ્ફર
  • C
    સોનું
  • D
    કાર્બન

Explore More

Similar Questions

નિલંબન (suspension),સાચું દ્રાવણ (true solution) અને કલિલ દ્રાવણ (colloidal solution) માં કણોનું કદ કયા ક્રમમાં બદલાય છે?

નીચેનામાંથી ઋણ વીજભારિત સોલ ઓળખો.

ઈમલ્સિફાયર (પાયસીકારક) એ એક એવો પદાર્થ છે જે

ધન વીજભારિત કલિલ દ્રાવણને ઋણ વીજભારિત કલિલ દ્રાવણ સાથે મિશ્ર કરવાથી $ . . . . . . $ થાય છે. ઋણ વીજભારિત કલિલ દ્રાવણ માટે $Na^{+}$,$Ba^{2+}$ અને $Al^{3+}$ ની સ્કંદન શક્તિનો ઉતરતો ક્રમ $ . . . . . . $ છે?

નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રક્ષણાત્મક કલિલ (protective colloid) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo