નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    વનસ્પતિ ઉદ્યાનોમાં સંદર્ભ માટે જીવંત વનસ્પતિઓનો સંગ્રહ હોય છે.
  • B
    સંગ્રહાલયમાં માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓના ફોટોગ્રાફ્સનો સંગ્રહ હોય છે.
  • C
    કૂંચી (Key) એ નમૂનાઓની ઓળખવિધિ માટેની વર્ગીકરણ સહાયક છે.
  • D
    વનસ્પતિ સંગ્રહાલયમાં સૂકવેલા,દબાવેલા અને સંગ્રહિત વનસ્પતિ નમૂનાઓ રાખવામાં આવે છે.

Explore More

Similar Questions

વર્ગીકરણીય માહિતી પૂરી પાડતી ક્રિયાવિધી એટલે શું?

.......... માં બીજનિધિ (Seed banks) અને જનીનબૅન્ક (Gene banks) વિકસાવાય છે.

કોલમ $X$ ને કોલમ $Y$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ સંગ્રહાલય (Herbarium)$(P)$ સ્ટફિંગ (Stuffing)
$(2)$ વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden)$(Q)$ વન્યજીવોનું સંરક્ષણ
$(3)$ સંગ્રહાલય (Museum)$(R)$ વિષાકતન (Poisoning)
$(4)$ પ્રાણી ઉદ્યાન (Zoological Park)$(S)$ ઓકિડીયમ (Orchidarium)

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાનનું મહત્વ વધવાનું કારણ નથી?

સૂકવેલ વનસ્પતિના નમૂનાઓની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo