નીચેનામાંથી કયો ભાગ મૂત્રપિંડ પિરામિડ (renal pyramid) નો ભાગ નથી?

  • A
    પેરિટ્યુબ્યુલર કેશિકાઓ (Peritubular capillaries)
  • B
    ગૂંચળાદાર નલિકાઓ (Convoluted tubules)
  • C
    સંગ્રહણ નલિકાઓ (Collecting ducts)
  • D
    હેન્લેનો પાશ (Loop of Henle)

Explore More

Similar Questions

મૂત્રપિંડનલિકાનો કયો ભાગ સ્ત્રાવ (secretion) માટે જવાબદાર છે?

ખાલી જગ્યા પૂરો:
હેન્લેના પાશની આરોહી ભુજા પાણી માટે ................ છે જ્યારે અવરોહી ભુજા તેના માટે ............... છે.

$PCT$ માં કયા પદાર્થોનું પુનઃશોષણ થાય છે?

$DCT$ માં કયા પદાર્થોનો સ્ત્રાવ થાય છે?

નેફ્રોનના ભાગને તેના કાર્ય સાથે મેળ ન ખાતી જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo