નીચેનામાંથી કયું પાંચ સૃષ્ટિ વર્ગીકરણનો આધાર નથી?

  • A
    કોષ રચના
  • B
    શરીરનું આયોજન
  • C
    પ્રજનન
  • D
    સંગ્રહિત ખોરાક

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

$A$: પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી સજીવો) ની જૈવવિવિધતાનો અંદાજ લગાવી શકાતો નથી.
$R$: પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિઓ સૂક્ષ્મજીવોની ઓળખવિધિ અને લક્ષણીકરણ નક્કી કરવા માટે યોગ્ય નથી.

જૈવિક સૃષ્ટિઓનું અદ્યતન વર્ગીકરણ કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું?

નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ આઈકલર $(a)$ દ્વિદળીને $3$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(2)$ લિનિયસ $(b)$ સજીવોને $3$ પ્રદેશો (domains) માં વર્ગીકૃત કર્યા.
$(3)$ હૂઝ $(c)$ વનસ્પતિને $2$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(4)$ બેન્થામ અને હૂકર $(d)$ વનસ્પતિને $24$ વર્ગોમાં વર્ગીકૃત કરી.

લીલ અને ફૂગમાં સંગ્રહિત ખોરાક અનુક્રમે ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo