શુક્રકોષો પર ઊંચી $pH$ ની અસર નીચેનામાંથી કઈ છે?

  • A
    શુક્રકોષો લાંબા આયુષ્ય સાથે ધીમા બને છે
  • B
    શુક્રકોષો ટૂંકા આયુષ્ય સાથે ઓછા સક્રિય બને છે
  • C
    શુક્રકોષો લાંબા આયુષ્ય સાથે અત્યંત સક્રિય બને છે
  • D
    કોઈ અસર થતી નથી

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ અંડપિંડ $(i)$ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન
$(b)$ જરાયુ $(ii)$ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
$(c)$ કોર્પસ લ્યુટિયમ $(iii)$ એન્ડ્રોજન્સ
$(d)$ લેડિગના કોષો $(iv)$ માત્ર પ્રોજેસ્ટેરોન

ઋતુચક્ર (Oestrus cycle) શેમાં જોવા મળે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ લેડિગ કોષો $(i)$ વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે
$(B)$ સર્ટૉલી કોષો $(ii)$ મુખ્યત્વે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે
$(C)$ કોર્પસ લ્યુટિયમ $(iii)$ ઇન્હિબિનનો સ્ત્રાવ કરે છે
$(D)$ વિકાસ પામતી પુટિકા $(iv)$ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે

સાચી જોડી પસંદ કરો -

અંડપાત (Ovulation) ને શેના દ્વારા શોધી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo