નીચેનામાંથી કઈ ભારે ઝેરી ધાતુ ઉદ્યોગોના ગંદા પાણીમાં જોવા મળે છે?

  • A
    પારો (Mercury)
  • B
    કેડમિયમ (Cadmium)
  • C
    સીસું (Lead)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

કીટનાશક તરીકે $DDT$ ની મુખ્ય ત્રુટિ શું છે?

જૈવિક વિશાલન (Biological Magnification) ની વ્યાખ્યા આપો અને સમજાવો.

જો પાણીમાં $DDT$ નું સંકેન્દ્રણ $0.003\, ppm$ હોય,તો જૈવિક વિશાલન (biomagnification) ને કારણે નાની માછલીઓમાં તેનું સંકેન્દ્રણ કેટલું હોઈ શકે ($, ppm$ માં)?

પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણના કારણોનું વર્ણન કરો.

પીવાલાયક પાણીનો $BOD$ સ્તર કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo