મુક્ત અવકાશમાં એકવર્ણી,સમતલ વિદ્યુતચુંબકીય તરંગનો ગુણધર્મ નીચેનામાંથી કયો છે?

  • A
    વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે $\frac{\pi}{2}$ નો કળા તફાવત હોય છે
  • B
    વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો બંનેનું ઉર્જા પ્રદાન સમાન હોય છે
  • C
    પ્રસરણની દિશા $B \times E$ ની દિશામાં હોય છે
  • D
    તરંગ દ્વારા લગાડવામાં આવતું દબાણ તેની ઝડપ અને ઉર્જા ઘનતાનો ગુણાકાર છે

Explore More

Similar Questions

$\frac{15}{\pi} \text{ W m}^{-2}$ તીવ્રતા ધરાવતા પ્રકાશના કિરણ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો છે ($\text{ N C}^{-1}$ માં)?

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x=0, E_y=2.5 \frac{N}{C} \cos \left[ (2\pi \times 10^6 \frac{rad}{s})t - (\pi \times 10^{-2} \frac{rad}{m})x \right]$,અને $E_z=0$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તરંગ

એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = \hat{i} 40 \cos \omega(t - \frac{z}{c}) \text{ N/C}$ દ્વારા આપવામાં આવે છે. આ તરંગનું ચુંબકીય ક્ષેત્ર ($SI$ એકમમાં) કેટલું હશે?

એક લેસર બીમની તીવ્રતા $2.1 \times 10^{15} \ W/m^2$ છે. બીમમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આશરે કેટલો હશે ($T$ માં)?

જો $E_{o}$ અને $B_{o}$ એ શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ($\mu_0-$ શૂન્યાવકાશની પરમીએબિલિટી,$\varepsilon_0-$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo