નીચેનામાંથી કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ (coordinate bond) હોય છે?

  • A
    $NH_4Cl$
  • B
    $AlCl_3$
  • C
    $NaCl$
  • D
    $Cl_2$

Explore More

Similar Questions

$CO$ અણુની લૂઇસ રચનાની લાક્ષણિકતા શું છે?

$NH_3 + BF_3 \rightleftharpoons NH_3 \to BF_3$ પ્રક્રિયામાં,$BF_3$ શું છે?

સહસંયોજક બંધ ધરાવતું સંયોજન કયું છે?

$HNO_3$ માં નાઈટ્રોજનની સહસંયોજકતા કેટલી છે?

પ્રક્રિયા $I_2 + I^{-} \to I_3^-$ માં,લુઈસ બેઈઝ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo