નીચેનામાંથી કયો વિકલ્પ રોગ,તેના કારક સજીવ અને ચેપના ફેલાવાના માધ્યમની સાચી જોડી દર્શાવે છે?

  • A
    ટાઈફોઈડ $\rightarrow$ સાલ્મોનેલા ટાઈફી $\rightarrow$ શ્વાસ દ્વારા
  • B
    ન્યુમોનિયા $\rightarrow$ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની $\rightarrow$ ડ્રોપલેટ ચેપ
  • C
    હાથીપગો $\rightarrow$ વુકેરેરિયા બેનક્રોફ્ટી $\rightarrow$ દૂષિત પાણી અને ખોરાક દ્વારા
  • D
    મેલેરિયા $\rightarrow$ પ્લાઝમોડિયમ વાયવેક્સ $\rightarrow$ નર એનોફિલિસ મચ્છરના કરડવાથી

Explore More

Similar Questions

વિધાન $A$: શરદી એ રીહ્નોવાઇરસથી થતો ચેપી રોગ છે.
કારણ $R$: સામાન્ય શરદી સામાન્ય રીતે $3$ થી $7$ દિવસ સુધી રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચે આપેલ રાસાયણિક બંધારણ ઓળખો.

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ $ELISA$$(A)$ ટાઈફોઈડ
$(2)$ વિડાલ ટેસ્ટ$(B)$ ડિફથેરીયા
$(3)$ મોન્ટોકસ કસોટી$(C)$ ક્ષય (Tuberculosis)
$(4)$ $Schick$ કસોટી$(D)$ $AIDS$

આકૃતિમાં દર્શાવેલ પર્ણ કે પુષ્પના ભાગોમાંથી કયા પ્રકારના નશાકારક પદાર્થો મેળવી શકાય છે?

નીચેનામાંથી કયા રોગમાં એનીમિયા (રક્તપિત્ત/પાંડુરોગ) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo