તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જા માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $B < Be < N < O$
  • B
    $Be < B < N < O$
  • C
    $B < Be < O < N$
  • D
    $B < O < Be < N$

Explore More

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $700 \, gm \, wt$ છે. જે ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{7}$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી હોય,તો તે ગ્રહની સપાટી પર તેનું વજન કેટલું થશે?

કોષરસમાં કાર્બોદિતના ગ્લાયકોલાયટીક અપચય દ્વારા ઉદ્દભવતા પાયરુવેટ કણાભસૂત્રીય આધારકમાં પ્રવેશે ત્યારે $..........$ પ્રક્રિયા દર્શાવે

એક ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન સિસ્ટમ $1.3 \mu m$ ની તરંગલંબાઈ પર કાર્ય કરે છે. જો એક ચેનલને $20 \text{ kHz}$ ની જરૂર હોય,તો તે કેટલા સબ્સ્ક્રાઇબર્સને સેવા આપી શકે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

એન્ઝાઇમ (ઉત્સેચકો) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo