નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડી તેમની સામે દર્શાવેલ લક્ષણની દ્રષ્ટિએ એકબીજાને સમાન છે?

  • A
    $Pteropus$ અને $Ornithorhynchus \implies$ અપત્યપ્રસવી (Viviparity)
  • B
    ગરોળી અને મગર $\implies$ ત્રિખંડી હૃદય
  • C
    $Ascaris$ અને $Ancylostoma \implies$ સમખંડીય ખંડતા (Metameric segmentation)
  • D
    સી હોર્સ અને ફ્લાઈંગ ફિશ $\implies$ શીત રુધિરવાળા (અસમતાપી)

Explore More

Similar Questions

પ્રાણીસૃષ્ટિના તમામ સમુદાયોના લક્ષણોનો તુલનાત્મક સારાંશ આપો.

Difficult
View Solution

વિધાન $X$: બધા મેરુદંડી (Chordates) પૃષ્ઠવંશી (Vertebrates) નથી.
કારણ $Y$: $Balanoglossus$ પૃષ્ઠવંશી નથી.

કયો અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય પુન:સર્જનની ક્ષમતા માટે જાણીતો છે?

કાઈટિનયુક્ત બાહ્યકંકાલ ધરાવતા પ્રાણીઓ અને કેલ્શિયમયુક્ત કવચ ધરાવતા પ્રાણીઓનું એક-એક ઉદાહરણ આપો.

નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યાઓ યોગ્ય રીતે ભરો:
સમુદાય/વર્ગ ઉત્સર્જન અંગ પરિવહન તંત્ર શ્વસન અંગ
સંધિપાદ (Arthropoda) $...............$ $...............$ ફેફસાં/ઝાલર/શ્વાસનલિકા તંત્ર
$...............$ ઉત્સર્ગિકાઓ (Nephridia) બંધ ત્વચા/અભિચરણપાદ (Parapodia)
$...............$ મેટાનેફ્રીડિયા ખુલ્લું $...............$
ઉભયજીવી (Amphibia) $...............$ બંધ ફેફસાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo