નીચેનામાંથી કઈ તરંગલંબાઈ પર વિષમચક્રીય નાઈટ્રોજન બેઝ દ્વારા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનું મહત્તમ શોષણ થાય છે ($nm$ માં)?

  • A
    $150$
  • B
    $26$
  • C
    $75$
  • D
    $260$

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રી રંગસૂત્રની સુપરકોઇલ્ડ રચના કયા મોડેલ દ્વારા સમજાવવામાં આવે છે?

$DNA$ ની બે શૃંખલાઓ શેના દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે?

$5$-Methyl uracil એ . . . . . . છે.

હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

જો $DNA$ ના ટુકડામાં $A = 166$ અને $C = 144$ હોય,તો તે ટુકડામાં કુલ નાઈટ્રોજન બેઈઝની જોડ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo