નીચેનામાંથી કયો પોલીમર આગ પકડશે નહીં?

  • A
    $(-CF_2-CF_2-)_n$
  • B
    $(-CH_2-CH_2-)_n$
  • C
    $(-CH_2-CHCl-)_n$
  • D
    $(-CH_2-CH(C_6H_5)-)_n$

Explore More

Similar Questions

રબરના વલ્કેનાઈઝેશન દરમિયાન,કુદરતી રબરને સલ્ફર અને અન્ય કોઈ ઉમેરણ સાથે ગરમ કરવામાં આવે છે જેથી:

નીચેનામાંથી કયો પોલિએસ્ટર રેસાનો ઉપયોગ છે?

કારણ આપો: પોલિમરનું આણ્વીય દળ હંમેશા સરેરાશ તરીકે કેમ દર્શાવવામાં આવે છે?

થર્મોસેટીંગ પોલિમર .........

પોલિમર દ્રાવણની ટર્બીડીટી (ઘૂંધળાપણું) એ ........ નો માપદંડ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo