નીચેનામાંથી કઈ રાશિનો એકમ 'બળ પ્રતિ એકમ ક્ષેત્રફળ' નથી?

  • A
    પ્રતિબળ (Stress)
  • B
    વિકૃતિ (Strain)
  • C
    યંગ મોડ્યુલસ (Young's modulus of elasticity)
  • D
    દબાણ (Pressure)

Explore More

Similar Questions

સ્ટીલ અને બ્રાસના તારના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે $0.1 \,cm^2$ અને $0.2 \,cm^2$ છે. જો વજન $W$ દ્વારા બંનેમાં સમાન પ્રતિબળ ઉત્પન્ન થતું હોય,તો તણાવનો ગુણોત્તર $T_1/T_2$ કેટલો થાય?

જો બાહ્ય બળની અસર હેઠળ,$l$ લંબાઈના સળિયામાં $\Delta l$ જેટલો લંબાઈનો ફેરફાર થાય,તો રેખીય વિકૃતિ (longitudinal strain) માટેનું સૂત્ર લખો.

એક ધાતુની સ્થિતિસ્થાપક મર્યાદા $\frac{400}{\pi} \text{ MPa}$ છે. જો આ ધાતુના સળિયાએ તેની સ્થિતિસ્થાપક મર્યાદા ઓળંગ્યા વિના $484 \text{ N}$ નો ભાર સહન કરવો હોય, તો સળિયાનો લઘુત્તમ વ્યાસ કેટલો હશે ($\text{ mm}$ માં)?

સ્પર્શક અથવા શીયરિંગ સ્ટ્રેસ (કૂપન પ્રતિબળ) અને શીયરિંગ સ્ટ્રેન (કૂપન વિકૃતિ) સમજાવો.

$C.E.$ વાન્ડર વાલ્સના મતે,આંતર-પરમાણ્વીય સ્થિતિમાન સરેરાશ આંતર-પરમાણ્વીય અંતર $(R)$ સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo