નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે ફિનોલ આપે છે?

  • A
    બેન્ઝીનની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા
  • B
    એનિલીનની $NaNO_2 / HCl$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ ગરમ પાણી સાથેની પ્રક્રિયા
  • C
    બેન્ઝીનની ગરમ પાણી સાથેની પ્રક્રિયા
  • D
    બેન્ઝોઈક એસિડના સોડિયમ ક્ષારની સોડા લાઈમ સાથેની પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિ ફિનોલ બનાવવાની પદ્ધતિ નથી?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X, Y$ અને $Z$ શું છે?

કયા સંયોજનના જળવિભાજનથી કાર્બોલિક એસિડ મળે છે?

ફિનોલની વ્યાવસાયિક તૈયારીમાં વપરાતા ઉદ્દીપકનું નામ આપો.

તમને બેન્ઝીન,સાંદ્ર $H_2SO_4$ અને $NaOH$ આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને ફિનોલ બનાવવાની પ્રક્રિયાના સમીકરણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo