નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ નજીકનો વર્ગીકરણ સંબંધ દર્શાવે છે?

  • A
    જેલી ફિશ,કટલ ફિશ,કેટ ફિશ
  • B
    મધમાખી,ક્રેફિશ,કરોળિયો
  • C
    એલિગેટર,નોટિલસ,કાચબો
  • D
    કાંગારૂ,ઓક્ટોપસ,સેલેમેન્ડર

Explore More

Similar Questions

ખંડન (Metameric segmentation) એ કોનું લક્ષણ છે?

$Trypanosoma$ $gambiense$ નો ચેપી તબક્કો કયો છે?

જલ પરિવહન તંત્ર શેમાં જોવા મળે છે?
$I.$ વાદળી (Sponge)
$II.$ જળવ્યાળ (Hydra)
$III.$ નૂપુરક (Annelida)
$IV.$ તારામાછલી (Starfish)
$V.$ સંધિપાદ (Arthropoda)
સાચો વિકલ્પ પસંદ કરો.

સંધિપાદ (Arthropoda) સમુદાયમાં જોવા મળતું ઉત્સર્જન અંગ કયું છે? ...........

કૉલમ-$I$ માં આપેલા પ્રાણીઓને કૉલમ-$II$ માં તેમના સામાન્ય નામ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$. Limulus$(i)$. Tusk shell
$(b)$. Ophiura$(ii)$. Tapeworm
$(c)$. Taenia$(iii)$. Brain coral
$(d)$. Meandrina$(iv)$. King crab
$(e)$. Dentalium$(v)$. Brittle star

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo