નીચેનામાંથી કયો સંયોજનોનો સમૂહ વ્યસ્ત પ્રમાણનો નિયમ (law of reciprocal proportions) યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    $P_2O_3, PH_3$ અને $H_2O$
  • B
    $P_2O_5, PH_3$ અને $H_2O$
  • C
    $N_2O_5, NH_3$ અને $H_2O$
  • D
    $NO_2, NH_3$ અને $H_2O$

Explore More

Similar Questions

જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે ત્યારે નીચે મુજબનો ડેટા પ્રાપ્ત થાય છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$14 \ g$ $16 \ g$
$14 \ g$ $32 \ g$
$28 \ g$ $32 \ g$
$28 \ g$ $80 \ g$

ઉપરોક્ત પ્રાયોગિક ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પાળવામાં આવે છે?

કાર્બન અને ઓક્સિજન બે જાણીતા સંયોજનો બનાવે છે. એક સંયોજનમાં $42.9\%$ કાર્બન છે,જ્યારે બીજામાં $27.3\%$ કાર્બન છે. આ કયા નિયમનું નિદર્શન કરે છે?

પાણીના શુદ્ધ નમૂનામાં દળથી $88.89\%$ ઓક્સિજન અને $11.11\%$ હાઈડ્રોજન રહેલું છે. આ કયા નિયમનું ઉદાહરણ છે?

એક તત્વ બે ઓક્સાઈડ બનાવે છે જેમાં અનુક્રમે $53.33\%$ અને $36.36\%$ ઓક્સિજન છે. આ આંકડાઓ કયા નિયમનું નિદર્શન કરે છે?

Difficult
View Solution

વિધાન $1$ : નદી,કુવા,સરોવર કે દરિયામાંથી મેળવેલા પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળનો ગુણોત્તર હંમેશા $1:8$ હોય છે.
વિધાન $2$ : ઇ.સ. $1799$ માં વૈજ્ઞાનિક જોસેફ પ્રાઉસ્ટે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo