આપેલા પ્રાણીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ગોળકૃમિ (Aschelminthes) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
  • B
    મૃદુકાય (Molluscs) અદેહકોષ્ઠી (acoelomates) છે.
  • C
    કીટકો કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
  • D
    ચપટાકૃમિ (Platyhelminthes) દેહકોષ્ઠી (coelomates) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં બાહ્યફલન જોવા મળે છે?

નીચેના જોડકા જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ સરીસૃપ (Reptilia)$(A)$ જેલીફિશ
$(2)$ સછિદ્ર (Porifera)$(B)$ જળો
$(3)$ કોષ્ઠાંત્રી (Coelenterata)$(C)$ હાયલોનેમા
$(4)$ નૂપુરક (Annelida)$(D)$ મગર

કોલમ-$I$ માં આપેલા પ્રાણીઓને કોલમ-$II$ માં આપેલા તેમના પ્રાણીશાસ્ત્રીય નામ સાથે જોડો; બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્ટારફિશ$(p)$ સેપિયા
$(B)$ જેલીફિશ$(q)$ એસ્ટેરિયાસ
$(C)$ ડેવિલફિશ$(r)$ ઓરેલિયા
$(D)$ કટલફિશ$(s)$ ઓક્ટોપસ

નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ $Pleurobrachia$ અને $Ctenoplana$ એ કંકતધરા (Ctenophora) સમુદાયનાં ઉદાહરણો છે.
$(ii)$ $Spongilla$ એ મીઠાજળની વાદળી છે.

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo