નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I.$ ફ્રેનુલમ એ ગડી છે જેના દ્વારા જીભ મુખગુહાના તળિયે જોડાયેલી હોય છે.
$II.$ જીભની નીચેની સપાટી પર નાના પ્રવર્ધો હોય છે જે સ્વાદકલિકાઓ ધરાવે છે.
$III.$ કંઠનળી એ ખોરાક અને હવા માટેનો સામાન્ય માર્ગ છે.
$IV.$ ઓડીનું મુદ્રિકાસ્નાયુ (Sphincter of Oddi) જઠરના પકવાશયમાં ખુલતા માર્ગનું નિયમન કરે છે.
$V.$ કોલોન એ આરોહી (ascending),અનુપ્રસ્થ (transverse),અવરોહી (descending) ભાગ અને સિગ્મોઇડ કોલોનમાં વિભાજિત છે.

  • A
    $I, II$ અને $III$ સાચા છે.
  • B
    $IV$ અને $V$ સાચા છે.
  • C
    $I, II, III, IV$ અને $V$ સાચા છે.
  • D
    $I, III$ અને $V$ સાચા છે.

Explore More

Similar Questions

સ્ટાર્ચના પાચન અંગે નીચેના વિધાનો વાંચો. સાચા અને ખોટા વિધાનોને અલગ કરો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ સ્ટાર્ચનું પાચન મુખથી શરૂ થાય છે.
$II.$ લગભગ $30 \%$ સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે.
$III.$ ખોરાકના પાચન માટે સ્વાદુપિંડના પાચક રસોની ક્રિયા જરૂરી છે.
$IV.$ ખોરાકનું પાચન પાચનમાર્ગના સૌથી લાંબા ભાગમાં પૂર્ણ થાય છે.

માનવ પાચનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માનવ પાચનતંત્રમાં પદાર્થોના શોષણના સંદર્ભમાં નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ નાનું આંતરડું $(1)$ અમુક દવાઓ
$(b)$ જઠર $(2)$ પાણી,કેટલાક ખનીજો અને દવાઓ
$(c)$ મુખ $(3)$ પાણી,સાદી શર્કરા અને આલ્કોહોલ
$(d)$ મોટું આંતરડું $(4)$ ગ્લુકોઝ,ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ

નીચેની આકૃતિનો અભ્યાસ કરો જે $(P-S)$ લેબલિંગ દર્શાવે છે અને સાચો વિકલ્પ પસંદ કરો જે બે સાચી જોડી દર્શાવે છે.

સ્યુડોરુમિનેશન (Pseudorumination) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo