નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઘાસના બીજ અભ્રૂણપોષી (non-endospermic) હોય છે.
  • B
    કેરી એ અફલિત ફળ (parthenocarpic fruit) છે.
  • C
    મકાઈના દાણામાં પ્રોટીનયુક્ત સમિતા (aleurone) સ્તર હાજર હોય છે.
  • D
    વંધ્ય સ્ત્રીકેસરને સ્ટેમિનોડ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

આવૃત્ત બીજધારીઓમાં $.......$ એ નરજન્યુઓનું અને $.......$ એ અંડકોષનું વહન કરે છે.

અસામાન્ય પુષ્પસર્જનની ઘટના દર્શાવતી વનસ્પતિઓના નામ આપો.

પુષ્પધારી વનસ્પતિઓમાં નીચેનામાંથી કઈ ઘટના ફલન-પશ્ચ ઘટનામાં સમાવિષ્ટ નથી?

ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું પુષ્પ તેના જીવનકાળમાં માત્ર એક જ વાર આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo