ઋતુસ્ત્રાવ (menstruation) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્ત્રીઓમાં મેનોપોઝ (રજોનિવૃત્તિ) સમયે,ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવોમાં ખાસ કરીને અચાનક વધારો થાય છે.
  • B
    ઋતુચક્રની શરૂઆતને રજોદર્શન (menarche) કહેવામાં આવે છે.
  • C
    સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન લગભગ $40 \ mL$ રુધિરનો વ્યય થાય છે.
  • D
    ઋતુસ્ત્રાવનું પ્રવાહી સરળતાથી ગંઠાઈ જાય છે.

Explore More

Similar Questions

જો માદામાં અંડકોષનું ફલન ન થાય,તો વિકાસ પામેલ કોર્પસ લ્યુટીયમ વિઘટિત થાય છે. આ રચનાને શું કહે છે?

જો એક સામાન્ય માસિક ધર્મ ધરાવતી સ્ત્રીમાં,$5$ એપ્રિલે માસિક આવે છે,તો અંડપાત (ovulation) ની અપેક્ષિત તારીખ શું હશે?

અંડકોષપાત (Ovulation) માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે?

માસિક ચક્ર દરમિયાન થતી ઘટનાઓનું નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

ફોલિક્યુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo