નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કોલોઇડલ કણોના નીચે બેસી જવાની પ્રક્રિયાને સ્કંદન (coagulation) કહે છે.
  • B
    $1 \ mL$ $10 \% \ NaCl$ ના દ્રાવણ ઉમેરવાથી $10 \ mL$ ગોલ્ડ સોલના સ્કંદનને અટકાવતા લાયોફિલિક સોલનું મિલિગ્રામમાં દળ એટલે તેનો ગોલ્ડ નંબર.
  • C
    કોલોઇડલ કણની સપાટી પર આયનોના પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા પ્રાપ્ત થયેલ ધન અથવા ઋણ વીજભારના સ્તરને ઇલેક્ટ્રોકાયનેટિક પોટેન્શિયલ કહે છે.
  • D
    કોલોઇડલ કણો પરના સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારના પ્રસરિત સ્તર વચ્ચેના સ્થિતિમાનના તફાવતને ઝેટા પોટેન્શિયલ કહે છે.

Explore More

Similar Questions

ક્રાફ્ટ તાપમાન એ એવું તાપમાન છે

નીચેનામાંથી કયું/કયા $Gel$ (જેલ) નું ઉદાહરણ નથી?

ઇલેક્ટ્રોફોરેસિસમાં,સ્ટાર્ચના કલીલ કણો:

ધુમ્મસ એ કયા પ્રકારની કલિલ પ્રણાલીનું ઉદાહરણ છે?

ટિન્ડલ અસર શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo