નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $H_2PO_4^-$ નો સંયુગ્મી બેઇઝ $HPO_4^{2-}$ છે
  • B
    બધા જ જલીય દ્રાવણો માટે $298 \ K$ તાપમાને $pH + pOH = 14$ થાય છે
  • C
    $1 \times 10^{-8} \ M \ HCl$ નો $pH$ $8$ છે
  • D
    $CuSO_4$ ના દ્રાવણમાંથી $96,500 \ C$ વિદ્યુત પસાર કરતા કેથોડ પર $1 \ g$ તુલ્યભાર કોપર જમા થાય છે

Explore More

Similar Questions

નીચેના જલીય દ્રાવણોની વિદ્યુત વાહકતાનો ઘટતો ક્રમ કયો છે?
$0.1 \ M$ ફોર્મિક એસિડ $(a)$
$0.1 \ M$ એસિટિક એસિડ $(b)$
$0.1 \ M$ બેન્ઝોઇક એસિડ $(c)$

$NaA$ અને $NaB$ (નિર્બળ એસિડ $HA$ અને $HB$ ના ક્ષાર) ના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10}$ છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય,તો એસિડિક પ્રબળતાનો ઉતરતો ક્રમ કયો છે?

$25 \, ^\circ C$ તાપમાને પાણીનું વિયોજન $1.9 \times 10^{-7} \%$ છે અને પાણીની ઘનતા $1.0 \, g/cm^3$ છે. તો પાણીનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

$20\%$ આયનીકરણ પામતા $NH_4OH$ ના ડેસીનોર્મલ દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું થાય?

નીચેનામાંથી કયા એસિડ-બેઇઝ અનુમાપનમાં તુલ્યતા બિંદુએ $pH$ નું મૂલ્ય $8$ કરતાં વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo