નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    જ્યારે પરાગરજ બે-કોષીય અવસ્થામાં મુક્ત થાય છે,ત્યારે બેવડું ફલન થતું નથી.
  • B
    વાનસ્પતિક કોષ એ જનન કોષ કરતા મોટો હોય છે.
  • C
    કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવંત રહે છે.
  • D
    અંતઃસ્તર (Intine) સેલ્યુલોઝ અને પેક્ટીનનું બનેલું હોય છે.

Explore More

Similar Questions

વનસ્પતિ $A$ માં $2n = 12$ અને વનસ્પતિ $B$ માં $2n = 16$ છે. તો સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલ વનસ્પતિમાં રંગસૂત્રોની સંખ્યા (પ્લોઇડી નંબર) કેટલી હશે?

ગુલાબના છોડ મોટા,આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે પરંતુ તે ભાગ્યે જ ફળ આપે છે. બીજી તરફ,ટામેટાનો છોડ નાના ફૂલો હોવા છતાં પુષ્કળ ફળ આપે છે. ગુલાબમાં ફળ ન બનવાના કારણોનું વિશ્લેષણ કરો.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ ભ્રૂણાગ્રધરી (Epicotyl) $(v)$ કેરી
$(b)$ ભ્રૂણમૂળધરી (Hypocotyl) $(w)$ આદિસ્કંધ (Plumule)
$(c)$ કોષકેન્દ્રીય ભ્રૂણપોષ (Nuclear Endosperm) $(x)$ નાળિયેરનું પાણી
$(d)$ અફલિત ફળો (Parthenocarpic fruits) $(y)$ કેળ
$(z)$ ભ્રૂણમૂળ (Radicle)

$A$: $60\%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરિપક્વ નર જન્યુજનક બનાવવા માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજનની જરૂર પડે છે.
$R$: મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બે કોષીય અવસ્થામાં થાય છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo