નીચેનામાંથી કઈ તકનીકે હત્યા,લૂંટ અને બળાત્કાર જેવા ઘણા રહસ્યો ઉકેલવામાં મદદ કરી છે?

  • A
    જીન સ્પ્લાઈસિંગ
  • B
    કોમ્પ્યુટર ટેકનોલોજી
  • C
    $DNA$ ફિંગરપ્રિન્ટિંગ
  • D
    જીન ક્લોનિંગ

Explore More

Similar Questions

$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવાતા વિવિધ માર્કર્સની યાદી આપો.

પુનરાવર્તિત અનુક્રમો $(Repetitive sequences)$ એ $DNA$ ના એવા ટુકડાઓ છે જેમાં જનીનસમૂહમાં ઘણી વખત બેઝનું પુનરાવર્તન થાય છે, પરંતુ
$(a)$ આ અનુક્રમો કોઈ ટ્રાન્સક્રિપ્શનલ કાર્ય ધરાવતા નથી
$(b)$ આ યુક્રોમેટિન પ્રદેશ સાથે સંકળાયેલા છે
$(c)$ આ વ્યક્તિની $DNA$ વિશિષ્ટતાના આધારે તેની ઓળખ કરવામાં મદદ કરે છે

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ......... દ્વારા શોધાયેલ છે.

જે પ્રક્રિયા જેલ (gel) માં $DNA$ ટુકડાઓના વિતરણને જાળવી રાખે છે અને ફિલ્ટર પર તેની નકલ (replica) બનાવે છે,તે નીચેનામાંથી કઈ છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં,રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નીચેની પ્રક્રિયા કરે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo