નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક જનીન એક પ્રોટીન
  • B
    એક જનીન એક પોલીપેપ્ટાઈડ
  • C
    એક જનીન ઘણા પોલીપેપ્ટાઈડ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

જનીન સંકેત શબ્દકોષમાં તમામ $20$ આવશ્યક એમિનો એસિડ માટે કેટલા સંકેતો (કોડોન્સ) જરૂરી છે?

પ્રોલીન એમિનો એસિડ માટે કેટલા જિનેટિક કોડ (કોડોન) હોય છે?

$DNA$ ની ગોઠવણીમાં ટ્રિપ્લેટ બેઝ ક્રમ $AAC\ GAC\ AGC\ GGC\ ACA\ AAA$ છે. વિકૃતિને કારણે,પ્રથમ બેઝ દૂર થાય છે. $DNA$ ખંડના કોડિંગ પર તેની સંભવિત અસર શું હશે?

એક કોડોન ફક્ત એક જ એમિનો એસિડ માટે સંકેત આપે છે,તેથી આ કોડ

જ્યારે એક કરતાં વધુ કોડોન એક જ એમિનો એસિડ માટે સંકેત આપે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo