$HOH_2CCH(OH)CHO$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે $1,3-$ડાયહાઈડ્રોક્સીપ્રોપેનોનનું સમઘટક છે.
  • B
    તેમાં તૃતીયક આલ્કોહોલિક સમૂહ રહેલો છે.
  • C
    તેનું પ્રમાણસૂચક સૂત્ર ગ્લુકોઝ જેવું જ છે.
  • D
    તે પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુમાં કાયરલ (chiral) કાર્બન પરમાણુ છે?

નીચેની પ્રક્રિયાની નીપજના સંભવિત સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી હશે: $Ph - CH = CH - CH(CH_3) - CHO \xrightarrow[pH = 4.5]{H_2N - OH}$ ?

નીચેની જોડીઓની રચનાઓ વચ્ચેનો સંબંધ શું છે? શું તેઓ બંધારણીય સમઘટકો,ભૌમિતિક સમઘટકો અથવા સંસ્પંદન બંધારણો છે?

$LiAlH_4$ સાથે રિડક્શન કરવાથી નીચેનામાંથી કોણ અસમપ્રમાણતા (asymmetry) ગુમાવશે નહીં?

Difficult
View Solution

$II$ નો ટોટોમર (tautomer) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo