પ્રાથમિક ઇફ્લુઅન્ટમાં યાંત્રિક રીતે હવા પસાર કરવામાં આવે ત્યારે કયા સજીવોની વૃદ્ધિ થાય છે?

  • A
    વિષમપોષી યીસ્ટ
  • B
    જારકજીવી બૅક્ટેરિયા
  • C
    મૃતોપજીવી બૅક્ટેરિયા
  • D
    રસાયણસંશ્લેષી બૅક્ટેરિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ફ્લોક્સ (flocs) નું નિર્માણ થાય છે?

સુએજ ટ્રીટમેન્ટ (ગંદા પાણીના નિકાલ) માં પ્રાથમિક સારવાર એ કેવી પ્રક્રિયા છે?

સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રક્રિયા કેટલા તબક્કામાં કરવામાં આવે છે?

કઈ ક્રિયા દ્વારા સુએજ (ગંદા પાણી) માં રહેલા ભૌતિક કણ-દ્રવ્યોનો નિકાલ કરાય છે?
$(i)$ ગાળણ
$(ii)$ ક્લોરિનેશન
$(iii)$ અવસાદન
$(iv)$ જૈવિક પ્રક્રિયા

સુએઝ (ગંદા પાણી) ના ઉપચારના પ્રથમ તબક્કામાં ભૌતિક કણ-દ્રવ્યોનો નિકાલ કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo