$DNA$ માં વિવિધતા કઈ ઘટનાને કારણે આવે છે?

  • A
    ઉત્પરિવર્તન (Mutation)
  • B
    સહલગ્નતા (Linkage)
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    સમભાજન (Mitosis)

Explore More

Similar Questions

ઉત્પરિવર્તન (Mutations) એટલે શું?

એક વિકૃતિની ઘટનામાં,જ્યારે એડેનાઈનનું સ્થાન ગ્વાનીન લે છે,ત્યારે તે શેનું ઉદાહરણ છે?

$DNA$ ની એક બેઈઝ જોડમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતી વિકૃતિને .... વિકૃતિ કહે છે.

જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને ..... કહે છે.

ઘેટાની ટૂંકા પગવાળી જાતિ (એન્કોન ઘેટાં) એ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo