કયા સમુદાયમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?

  • A
    કોએલેન્ટેરેટા (કોષ્ઠાંત્રી)
  • B
    શૂળત્વચી (ઇકાઇનોડર્મ્સ)
  • C
    નૂપુરક (એનેલિડ્સ)
  • D
    કન્ટેનોફોરા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળતું નથી?

$A$: નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (metameric segmentation) જોવા મળે છે.
$R$: નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે.

ઉત્ક્રાંતિમાં,નીચેનામાંથી કયું $Annelida$ (નૂપુરક) સમુદાયમાં પ્રથમ વખત વિકસિત થયું હતું?

દ્વિપાર્શ્વ સંમિતિ,મુખનું નિર્માણ બ્લાસ્ટોપોર (આદિમુખ) દ્વારા અને સાચું દેહકોષ્ઠ શેમાં જોવા મળે છે?

$A$: સાચું દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ $Annelida$ સમુદાયમાં ઉદ્ભવ્યું હતું.
$R$: તે પ્રાણીને શરીર કરતાં લાંબી પાચનનળી અને જનનકોષોના સંગ્રહ માટે જગ્યા પૂરી પાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo