નીચેનું સમીકરણ કઈ પ્રક્રિયા દર્શાવે છે?
$C_6H_{12}O_6 + 2NAD^+ + 2ADP + 2\Pi \longrightarrow 2CH_3COCOOH + 2NADH + 2H^+ + 2ATP$

  • A
    સંપૂર્ણ ગ્લાયકોલિસિસ
  • B
    સંપૂર્ણ જારક શ્વસન
  • C
    સંપૂર્ણ અજારક શ્વસન
  • D
    સંપૂર્ણ આથવણ

Explore More

Similar Questions

ગ્લાયકોલીસીસ $........$ પ્રક્રિયા છે અને $......$ ચરણોમાં પૂર્ણ થાય છે.

નીચેનામાંથી કોને હાર્ડન અને યંગ એસ્ટર (Harden and Young's ester) કહેવામાં આવે છે?

ગ્લાયકોલીસીસ (કોષીય શ્વસન) પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા અને વપરાતા $ATP$ અણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ગ્લુકોઝના $1$ અણુના ગ્લાયકોલિસીસ દરમિયાન કેટલા $ATP$ અણુઓ સીધા ઉત્પન્ન થાય છે?

ગ્લાયકોલિસિસના ફોસ્ફોરાયલેશન તબક્કાની પ્રથમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo