$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે $DNA$ ના એમ્પ્લીફિકેશન (વર્ધન) અથવા ગુણાકાર માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

  • A
    પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$
  • B
    નેસ્લરાઈઝેશન
  • C
    સધર્ન બ્લોટિંગ
  • D
    નોર્ધન બ્લોટિંગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અનુક્રમો કોઈપણ પોલિપેપ્ટાઈડ માટે સંકેતન કરતા નથી?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો.

આણ્વિય પ્રોબ (molecular probe) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ ન્યુક્લિઈક એસિડની લાંબી શૃંખલા
$II -$ દ્વિ-શૃંખલામય
$III -$ એક-શૃંખલામય
$IV -$ ન્યુક્લિઈક એસિડની ટૂંકી શૃંખલા

$PCR$ અને રિસ્ટ્રક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ $(RFLP)$ એ............. માટેની પદ્ધતિઓ છે.

$VNTR$ વિશે માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo