નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયાની નીપજ કાર્બાઈલએમાઈન કસોટી આપતી નથી?

  • A
    હોફમેન બ્રોમાઈડ ડિગ્રેડેશન
  • B
    ગેબ્રિયલ થેલીમાઈડ સંશ્લેષણ
  • C
    $LiAlH_4$ વડે નાઈટ્રાઈલ્સનું રિડક્શન
  • D
    $LiAlH_4$ વડે તૃતીયક એમાઈડ્સનું રિડક્શન

Explore More

Similar Questions

બેન્ઝાઈલએમાઈન (benzylamine) ની નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથેની પ્રક્રિયાથી નીપજ $A$ મળે છે. નીપજ $A$ ઓળખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો સૌથી નિર્બળ બેઇઝ છે?

શ્રેણીમાં નીપજ $C$ ઓળખો:
$CH_3CN$ $\xrightarrow{Na/C_2H_5OH} A$ $\xrightarrow{HNO_2} B$ $\xrightarrow{copper, 573 \ K} C$

પ્રાથમિક એમાઈન,$RNH_2$ ની પ્રક્રિયા $CH_3-X$ સાથે કરીને દ્વિતીયક એમાઈન,$RNHCH_3$ મેળવી શકાય છે,પરંતુ ગેરફાયદો એ છે કે $3^o$ એમાઈન અને ચતુર્થક એમોનિયમ ક્ષાર પણ આડપેદાશ તરીકે મળે છે. શું તમે એવી પદ્ધતિ સૂચવી શકો છો જેમાં $RNH_2$ માત્ર $2^o$ એમાઈન જ બનાવે?

જ્યારે નાઈટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ $(LiAlH_4)$ દ્વારા રિડક્શન કરવામાં આવે ત્યારે બનતા સંયોજનનું બંધારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo