પેરોક્સાઇડની હાજરીમાં બ્યુટ$-1-$ઈન સાથે $HBr$ ની પ્રક્રિયા કરવાથી કઈ નીપજો મળે છે?

  • A
    $1-$બ્રોમોબ્યુટેન (મુખ્ય) અને $2-$બ્રોમોબ્યુટેન (ગૌણ)
  • B
    $2-$બ્રોમોબ્યુટેન (મુખ્ય) અને $1-$બ્રોમોબ્યુટેન (ગૌણ)
  • C
    માત્ર $1-$બ્રોમોબ્યુટેન
  • D
    માત્ર $2-$બ્રોમોબ્યુટેન

Explore More

Similar Questions

આલ્કીનનું બંધારણ અને સમઘટકતા વિશે માહિતી આપો.

$1, 3-$બ્યુટાડાઈનમાં બ્રોમીન ઉમેરતા શું મળે છે?

Difficult
View Solution

$Me_2C=CH_2$ ની સ્થિરતા $MeCH_2CH=CH_2$ કરતા વધારે છે, તેનું કારણ શું છે?

રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલ છે:
$C_6H_5-CH_2-CH=CH_2 + HCl \rightarrow X$,$X$ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉમેરણ માટે માર્કોવનીકોવના નિયમનું પાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo