વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સમજવા માટે કયો રેડિયોએક્ટિવ કાર્બન આઇસોટોપ મદદરૂપ થયો છે?

  • A
    $_{6}C^{14}$
  • B
    $_{6}C^{13}$
  • C
    $_{6}C^{12}$
  • D
    $_{6}C^{15}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ન્યુક્લિયર પ્રક્રિયા આઈસોટોપ (સમસ્થાનિક) ઉત્પન્ન કરશે?

આઈસોટોન્સ (isotones) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કેન્સરની સારવારમાં,નીચેનામાંથી કયા આઇસોટોપનો ઉપયોગ થાય છે?

$_{32}Ge^{76}$ નો આઇસોટોન કયો છે?

નીચેનામાંથી કયો આઇસોટોપ કુદરતી યુરેનિયમમાં જોવા મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo