$ZnS$ સ્ફટિક માટે નીચેનામાંથી કયા લક્ષણોનો સમૂહ સાચો છે?

  • A
    સવર્ગ આંક $(4:4)$; $ccp$; $Zn^{2+}$ આયન એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં
  • B
    સવર્ગ આંક $(6:6)$; $hcp$; $Zn^{2+}$ આયન બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં
  • C
    સવર્ગ આંક $(6:4)$; $hcp$; $Zn^{2+}$ આયન બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં
  • D
    સવર્ગ આંક $(4:4)$; $ccp$; $Zn^{2+}$ આયન બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં

Explore More

Similar Questions

$FCC$ લેટીસમાં,એકાંતરીય ચતુષ્ફલકીય જગ્યાઓ નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

એક મોનોએટોમિક પદાર્થના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ યુનિટ સેલમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી છે?

જો કોઈ ધાતુ $fcc$ સ્ફટિક રચના ધરાવતી હોય,તો તેનો સવર્ગ આંક (coordination number) $12$ છે કારણ કે

એક ઘન લેટાઈસના બંધારણમાં $W$ પરમાણુઓ ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુ ઘનના કેન્દ્ર પર આવેલા છે. આ પદાર્થનું સૂત્ર શું હશે?

ઘન એકમ કોષના $(i)$ ખૂણા પર અને $(ii)$ અંતઃકેન્દ્ર પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પાડોશી એકમ કોષનો ભાગ છે તે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo