સ્ત્રીઓમાં એનાબોલિક સ્ટિરોઇડના ઉપયોગથી કઈ આડઅસરો જોવા મળે છે?

  • A
    આક્રમકતામાં વધારો
  • B
    ખિન્નતા (ડિપ્રેશન)
  • C
    માસિકચક્રમાં અનિયમિતતા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

વિધાન $A$ અને કારણ $R$ માટે:
વિધાન $A$: ધૂમ્રપાન બ્લડ પ્રેશર (રુધિરનું દબાણ) અને હૃદયના ધબકારામાં વધારો કરે છે.
કારણ $R$: નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

ઊંઘને કોના દ્વારા અટકાવવામાં આવે છે?

દારૂના સેવનથી મગજના કયા ભાગ પર સૌ પ્રથમ અસર થાય છે?

નીચે દર્શાવેલ આકૃતિને ઓળખો $:-$

Difficult
View Solution

ભાંગ અને ગાંજો વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo