પ્રકાશસંશ્લેષણ વિશે કયું વિધાન ખોટું છે?

  • A
    કાર્બન સ્થાપન માટે જરૂરી ઉત્સેચકો માત્ર હરિતકણના ગ્રાનામાં આવેલા હોય છે.
  • B
    લીલી વનસ્પતિઓમાં,$NADPH + H^+$ ના નિર્માણ માટે $PS I$ અને $PS II$ બંનેની જરૂર હોય છે.
  • C
    ફોટોફોસ્ફોરાયલેશનમાં સામેલ ઇલેક્ટ્રોન વાહકો થાઇલેકોઇડ પટલ પર આવેલા હોય છે.
  • D
    પ્રકાશસંશ્લેષણ એ રેડોક્સ પ્રક્રિયા છે જેમાં પાણીનું ઓક્સિડેશન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

માછલીઘરમાં લીલી વનસ્પતિઓ ......... માટે ઉગાડવામાં આવે છે.

નિમ્નજ્જિત (submerged) જલોદભિદ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રવેશ શેના દ્વારા થાય છે?

સાચું વિધાન પસંદ કરો.

વનસ્પતિશાસ્ત્રની કઈ શાખા પ્રકાશસંશ્લેષણના અભ્યાસ સાથે સંબંધિત છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ $P_{680}$$(I)$ $PS-I$ નું રિએક્શન સેન્ટર
$(B)$ $P_{700}$$(II)$ $PS-II$ નું રિએક્શન સેન્ટર
$(C)$ $\text{LHC}$$(III)$ એન્ટેના
$(D)$ પ્લાસ્ટોક્વિનોન$(IV)$ મોબાઈલ કેરિયર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo