નીપજ '$X$' માટે કયું વિધાન સાચું છે?
$Cl-CO-CH_2-C(C \equiv CH)(CH_2-CN)-CH_2-CH_2-CO-CH_3 \xrightarrow{H_2/Pd/BaSO_4} X$

  • A
    '$X$' માં $1^o$ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હાજર છે
  • B
    '$X$' માં ઇથાઇલ સમૂહ હાજર છે
  • C
    '$X$' માં $2^o$ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હાજર છે
  • D
    '$X$' માં આલ્કીન ક્રિયાશીલ સમૂહ હાજર છે

Explore More

Similar Questions

$RCH=O + H_2 \xrightarrow{\text{catalyst}} RCH_2OH$. આ પ્રક્રિયા માટે કયો ઉદ્દીપક વપરાશે?

મુખ્ય નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો: $A + CH_3MgBr$ $\xrightarrow{\text{ether}} \text{complex}$ $\xrightarrow{H_3O^{+}} (CH_3)_3C-OH$

નીચેના પ્રક્રિયકોને કીટોન સાથે પ્રક્રિયા કરવાથી મળતી નીપજો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A. \ C_6H_5NHNH_2$$I. \ \text{Schiff base}$
$B. \ NH_2OH$$II. \ \text{Hydrazone}$
$C. \ C_6H_5NH_2$$III. \ \text{Oxime}$
$IV. \ \text{Phenyl hydrazone}$

સાચો જવાબ છે:

બેન્ઝાલ્ડિહાઈડની આલ્કલી સાથેની પ્રક્રિયા દરમિયાન,નીપજોમાંની એક કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo