કયું વિધાન ખોટું છે?

  • A
    અંતઃઆવરણ (Intine) એ પરાગરજની અંદરની દીવાલ છે અને તે આકર્ષક ભાત અને ડિઝાઈન દર્શાવે છે.
  • B
    પરિપક્વ પરાગરજ બે કોષો ધરાવે છે,મોટો કોષ વાનસ્પતિક કોષ છે અને નાનો કોષ જનન કોષ છે જે વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે.
  • C
    ગાજર ઘાસની પરાગરજ પરાગ એલર્જી પ્રેરે છે.
  • D
    વટાણા અને ગુલાબની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવી રાખે છે.

Explore More

Similar Questions

પરાગનલિકા દ્વારા નરજન્યુઓનું વહન થઈ ફલન થાય તે પ્રક્રિયાને શું કહે છે?

ખોટી જોડી પસંદ કરો:

$Strobilanthes$ $kunthiana$ (નીલકુરિંજી) ના સામૂહિક પુષ્પસર્જનને કારણે કયા રાજ્યોમાં પ્રવાસીઓ આકર્ષાયા હતા?

એકકીય $(n)$,દ્વિકીય $(2n)$ અને ત્રિકીય $(3n)$ અવસ્થાઓ અનુક્રમે શામાં જોવા મળે છે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo