કયું વિધાન ખોટું છે?

  • A
    $pH$ માપક્રમ $S.P.L. Sorensen$ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
  • B
    $pH$ માપક્રમ $0$ થી $14$ ની વચ્ચે હોય છે.
  • C
    $pH$ માપક્રમ ફક્ત બિન-જલીય દ્રાવણો માટે જ લાગુ પડે છે.
  • D
    $pH$ માપક્રમ ફક્ત જલીય દ્રાવણો માટે જ લાગુ પડે છે.

Explore More

Similar Questions

એસિડિક જલીય દ્રાવણમાં $[H_3O^+]$ નું મૂલ્ય $.......$ હોય છે.

જો કોઈ દ્રાવણનો આશરે $pH$ $7$ હોય,તો તે દ્રાવણમાં $pH$ પેપર ડૂબાડતા તેનો રંગ કેવો થશે?

$pH$ માપક્રમ નીચેના પૈકી કોને લાગુ પડે છે?

એસિડ અને બેઝના જલીય દ્રાવણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(i)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ પ્રબળ
$(ii)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ નિર્બળ
$(iii)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ પ્રબળ
$(iv)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ નિર્બળ

$H^+_{(aq)}$ આયનોની સાંદ્રતાની દ્રાવણની પ્રકૃતિ પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo