$XeO_{2}F_{2}$ વિશે કયા વિધાનો સાચા નથી?
$A$. તેનો આકાર સી-સો (see-saw) જેવો છે.
$B$. $XeO_{2}F_{2}$ માં $Xe$ ની સંયોજકતા કક્ષામાં $5$ ઇલેક્ટ્રોન યુગ્મો છે.
$C$. $O-Xe-O$ બંધકોણ $180^{\circ}$ ની નજીક છે.
$D$. $F-Xe-F$ બંધકોણ $180^{\circ}$ ની નજીક છે.
$E$. $XeO_{2}F_{2}$ માં $Xe$ પાસે $16$ સંયોજકતા ઇલેક્ટ્રોન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    માત્ર $B, C$ અને $E$
  • B
    માત્ર $B$ અને $D$
  • C
    માત્ર $A$ અને $D$
  • D
    માત્ર $B, D$ અને $E$

Explore More

Similar Questions

$He, Ne, Ar, Kr$ અને $Xe$ ની પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

ઉમદા વાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી,કારણ કે...

ઉમદા વાયુઓની પરમાણ્વીય સ્થિતિ શું છે?

$XeF_4$ નું આંશિક જળવિભાજન કરતા શું મળે છે?

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $XeF_4 + SbF_5 \rightarrow [XeF_3]^+ [SbF_6]^-$. નીપજ અંગેનું/ની સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo