જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે?

  • A
    પ્લાસ્ટિડ
  • B
    પ્લાઝમીડ
  • C
    સંકેત (કોડોન)
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

નીચેનામાંથી શેની શોધને કારણે $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે?

ક્લોનિંગ વાહક $pBR322$ માં દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે કેટલી ઓળખ જગ્યાઓ (recognition sites) હાજર હોય છે?

કોલમ-$I$ માં આપેલા ઉત્સેચકોને કોલમ-$II$ માં તેમના કાર્યો સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$P$. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $I$. $DNA$ ની પ્રતિકૃતિઓ બનાવે છે
$Q$. $DNA$ પોલિમરેઝ $II$. $DNA$ ના અણુઓને તોડે છે
$R$. $DNA$ લાયગેઝ $III$. $DNA$ ના અણુઓને જોડે છે

$DNA$ લાગેઝ પ્લાઝમીડ અને વિદેશી $DNA$ ના ટુકડાને જોડવા માટે કયા બંધનું નિર્માણ કરે છે?

$EcoRI$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo