હાઇડ્રોજન સ્પેક્ટ્રમમાં કયું સંક્રમણ $He^+$ સ્પેક્ટ્રમના $n = 4$ થી $n = 2$ ના બામર પ્રકારના સંક્રમણ જેવી જ તરંગલંબાઇ ધરાવશે?

  • A
    $n = 2$ થી $n = 1$
  • B
    $n = 1$ થી $n = 3$
  • C
    $n = 1$ થી $n = 2$
  • D
    $n = 3$ થી $n = 4$

Explore More

Similar Questions

બોહરના સિદ્ધાંતમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તરોને શું કહેવામાં આવે છે?

એક સપાટી પર જ્યારે લીલો પ્રકાશ પડે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે,પરંતુ પીળો પ્રકાશ પડતા ઉત્સર્જિત થતા નથી. જો સપાટી પર લાલ પ્રકાશ પાડવામાં આવે તો શું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટમાં વર્ણપટ રેખાનો તરંગ આંક રીડબર્ગ અચળાંકના $\frac{8}{9}$ ગણો હશે જો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કૂદકો મારે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ થી $n = 1$ સંક્રમણને અનુરૂપ આવૃત્તિ કેટલી છે?

Difficult
View Solution

રધરફોર્ડના પ્રયોગમાં,સામાન્ય રીતે સોનું,પ્લેટિનમ વગેરે જેવા ભારે પરમાણુઓની પાતળી વરખનો ઉપયોગ $\alpha$-કણો દ્વારા બોમ્બમારો કરવા માટે કરવામાં આવે છે. જો એલ્યુમિનિયમ વગેરે જેવા હળવા પરમાણુઓની પાતળી વરખનો ઉપયોગ કરવામાં આવે,તો ઉપરના પરિણામોથી શું તફાવત જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo